Garuda Purana PDF in Gujarati
ગરુડ પુરાણ | Garuda Purana PDF in Gujarati
ગરુડ પુરાણ :
ભારતીય જીવન-ધારામાં જે ગ્રંથોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં પુરાણ ભક્તિ ગ્રંથોના રૃપમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ-સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણ્ણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. કર્મકાંડથી જ્ઞાનની તરફ આવતા ભારતીય માનસ ચિંતન પછી ભક્તિની અવિરત ધારા પ્રવાહિત થઈ. વિકાસની આ પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની સ્વરૃપાત્મક વ્યાખ્યાથી ધીમે-ધીમે ભારતીય માનસ અવતારવાદ કે સગુણ ભક્તિની તરફ પ્રેરિત થયો.
Garud Puran in Gujrati :
Garud Puran is one of the most important Hindu Vedic Purana which is focused on death, funeral rites and reincarnation of a Human. As per the Garud Puran, we will have to pay the Karama for whatever we do in our life. Garuda Purana in one of its many chapters defines the nature of punishment that is prescribed for sinners of the extreme kind that inhabit middle earth which work as a guidance for the human beings.
You can download the complete Garuda Purana PDF in Gujarati for free by going to the link given below.
Comments
Post a Comment